ગાય પર 6 વર્ષ સુધી પ્રયોગ કર્યો!!! આશ્ચર્ય જનક પરિણામ…!! ગાયના મુખમાં ભગવાન શંકરનો વાસ છે

0
5135

મિત્રો રાજીવ ભાઈ એક જગ્યાએ વ્યાખ્યાન આપી રહ્યા હતા. ત્યાં તેઓ ગૌમૂત્ર થી થતી ચિકિત્સા વિશે બતાવી રહ્યા હતા કે ગૌમૂત્રથી ક્યા ક્યા રોગ સારા થઈ શકે છે અને કેવી રીતે? તે વ્યાખ્યાનમાં પ્રશ્નોનો દોર પણ શરૂ હતો. જેમાં એક વ્યક્તિ એ સવાલ કર્યો કે ગૌમૂત્ર એ કઈ ગાય નું સાચું ?

ઘણા બધા લોકો વિચારે છે કે જો ગાય બીમાર હોય તો તેનું મૂત્ર પીવાથી કઈ પ્રકારની બીમારી આવી શકે છે, જો ગૌમૂત્ર યોગ્ય ન હોય તો તેવી હાલતમાં શું કરવું જોઈએ, વગેરે વગેરે.

ગાયને આપ્યું ઝેર!!!

રાજીવ ભાઈએ આ જાણવા માટે એક દેશી ગાય ઉપર 6 વર્ષ સુધી પ્રયોગ કર્યો. ગાય ને સતત 6 વર્ષ (બહુ જ ઓછા પ્રમાણમાં જેનાથી તે મરે નહીં) સુધી ઝેર ખવડાવ્યું. અને તે પણ સૌથી ખરાબ ઝેર ખવડાવ્યું. જેનું નામ છે સંખિયા. તેને અંગ્રેજીમાં આર્સેનિક કહેવામાં આવે છે.દરરોજ ગાય ને ચારા માં દેવામાં આવ્યું આ પણ બહુ જ ઓછું-ઓછું કારણકે વધારે આપવાથી ગાય મરી જાય. 6 વર્ષ સુધી રાજીવ ભાઈએ જે ગાય પર પ્રયોગ કર્યો હતો, તે આજે પણ જીવિત છે અને સ્વસ્થ છે,તંદુરસ્ત છે.

રાજીવ ભાઈએ સતત 6 વર્ષ સુધી ગૌમૂત્ર-છાણ, લોહી ના ટેસ્ટ કર્યા. કારણકે લોકોનું કહેવું છે કે જે પણ કંઈ ખાઈએ પીએ છીએ તે લોહી ક પેશાબ વાટે બહાર આવે છે. મિત્રો જ્યારે સતત 6 વર્ષ સુધી તે ટેસ્ટ કરવામાં આવ્યા તો ક્યારેય પણ થોડું એવું ઝેર પણ કોઈ વસ્તુમાંથી નથી મળી આવ્યું. આ ખૂબ જ અદ્ભૂત કહેવાય. ગાય ના શરીરમાં ખુદ ભગવાને એવી વ્યવસ્થા કરી છે કે જે ઝેર નું શુદ્ધિકરણ કરી શકે છે.

ગાયના મુખમાં ભગવાન શંકરનો વાસ છે.

હિન્દૂ ધર્મ માં કહે છે કે ગાયનું પૂરું શરીર દેવભૂમિ છે જ્યાં 33 કોટિ દેવી – દેવતા નિવાસ કરે છે. પુરાણોમાં એક પુરાણ છે ભવિષ્ય પુરાણ. જેમાં ગાયની અંદર ક્યાં,ક્યા દેવતાનો વાસ છે, તે સ્પષ્ટ લખ્યું છે. ગાય ની પીઠમાં બ્રહ્મ દેવ, કંઠમાં વિષ્ણું ભગવાન અને મુખમાં ભગવાન શિવ નો વાસ છે. અને જેવી રીતે ભગવાન શંકરે ઝેર પીને લોકોને બચાવ્યા હતા તેવી જ રીતે ગાય પણ પોતે ઝેર પીને લોકોને બચાવે છે. જે આ પ્રયોગથી સિદ્ધ થઈ ગયું.

મિત્રો એ બધું જ ઝેર ગાયના ગળામાં રહી ગયું. કેમકે જે ગાય પર પ્રયોગ કરવામાં આવ્યો હતો તેને ઝેર આપ્યા પછી તેના ગળાની આસપાસ 6 વર્ષમાં એક બ્લુ રંગની બની ગઈ. રાજીવ ભાઈએ ત્યાંથી લોહી લઈને ટેસ્ટ કર્યું તો તેમાં સઁખિયા(આર્સેનિક) ઝેર મળી આવ્યું.આ પરથી આ જાણવા મળે કે ઝેર ગળાની નીચે ઉતર્યું જ નહીં, કદાચ ભગવાન શંકરે રોકી લીધું.

મિત્રો જો તમને કોઈ બીમારી હોય અને તમે ગૌમૂત્ર લેવા ઇચ્છતાં હોવ તો તમે ચિંતા કર્યા વિના ગૌમૂત્ર પીજો. જો તમને એવું લાગી રહ્યું હોય કે ગાય કચરો ખાઈ છે તો તમે ચિંતા ન કરતા આ કચરો તેના મૂત્ર સુધી નહીં જાય કારણકે ભગવાને તેના શરીરમાં એવી વ્યવસ્થા કરી છે. પણ તમારું દિલ અને મન મનાવવા માટે જે ગાય સારું ઘાસ ખાતી હોય, સારા વાતાવરણમાં રહેતી હોય, અને નિયમિત હરવા ફરવા માટે જતી હોય તેનું મૂત્ર જરૂર પીજો, જો ઉપલબ્ધ હોય તો.

કદાચ તમે એવી જગ્યાએ રહો છો જ્યાં ગાય કચરો ખાય છે. એવી કોઈ ગાય મળતી જ નથી કે જે શુદ્ધ ચારો ખાતી હોય અને બરાબર ફરવા જતી હોય અને તમે કોઈ બીમારીથી પરેશાન થઈ રહ્યા હોય, અને એ બીમારી માટે તમારે ગૌમૂત્ર જ જોઈએ. તો તમે કોઈ પણ સંકોચ વિના તે ગાયનું મૂત્ર લઈ લો જે ત્યાં હાજર છે. અને તે કાંઈ જ નુકસાન નહીં કરે, પણ કંઈક ફાયદો કરશે.

અત્યાર સુધીમાં ગૌમૂત્ર પર જે સંશોધન થયા છે તે એ છે કે તેનાથી કોઈ જ આડઅસર નથી. જો તમે વધારે ગૌમૂત્ર પી લીધું તો તમારું શરીર 20 મિનિટમાં ફાલતું ગૌમૂત્રને પેશાબ દ્વારા બહાર ત્યજી દેશે. એટલે તો વધારે કા તો ખરાબ પી લીધું તો શરીર તેને બહાર કાઢી નાખશે.જે કામ નું છે તે જ અંદર રહેશે.

 

નોધ : આ ઈટરનેટની માહિતી છે, આવા પ્રયોગ માટે અમે પ્રેરણા કરતા નથી.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here