હથેળીમાં રેખાઓથી બનતા ત્રિકોણ આપે છે આ પાંચ શુભ સંકેત

0
5647

જ્યોતિષશાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે તમારા હથેળી ઉપર રહેલી રેખાઓ અને તેના આધારે બનતા અલગ અલગ ચિહ્નો અને આકારો ના આધારે કોઈ પણ વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે ઘણી બધી વાતો જાણી શકે છે. જ્યોતિષશાસ્ત્ર ની અંદર કોઈપણ વ્યક્તિની હથેળી જોઈ અને તેના ભવિષ્ય વિશે ની માહિતી મેળવી શકીએ છીએ.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સમુંદર શાસ્ત્રના આધારે તમારા હથેળી ની અંદર જો અમુક ખાસ પ્રકારના શેનો બને તો તેના કારણે તમારા જીવન ઉપર તેના શુભ અને અશુભ પ્રભાવ પડતા હોય છે. જો તમારા હથેળી ની અંદર પણ ત્રિકોણાકાર બનતો હોય તો તેના કારણે તમારા જીવનમાં આ પાંચ પ્રકારના શુભ સંકેતો જોઈ શકાય છે.

  • જો કોઇપણ વ્યક્તિની હથેળીમાં જીવન રેખા યોગ્ય ગોળાઈમાં હોય મસ્તિષ્ક રેખા બે ભાગો ની અંદર ફંટાયેલી હોય.અને હથેળીમાં ત્રિકોણનું ચિહ્ન હોય જો આ ત્રણ લક્ષણ હથેળી ઉપર એક સાથે જોવા મળે તો તે ધન સમૃદ્ધિ માટે ના ખૂબ શુભ સંકેત છે. આવી હથેળી ધરાવતા લોકો ને સમયે સમયે અચાનક ધનલાભ થવાની શક્યતા હોય છે.

  • જો ભાગ્ય રેખા હથેળીના અંતિમ સ્થાનથી લઈ એટલે કે મણિબંધથી શરૂ થઈ શનિ પર્વત સુધી જતી હોય અને સાથે સાથે ભાગ્ય રેખા ઉપર કોઈપણ પ્રકારના અશુભ નિશાન ન હોય તો તે વ્યક્તિઓ વેપાર ધંધા ની અંદર ખૂબ સારી એવી સફળતા મેળવી શકે છે. જો આવા વ્યક્તિઓ કોઈ પણ પ્રકારનો વેપાર ધંધો કરે તો તેને વ્યવસાય ની અંદર સારો એવો નફો મળે છે. જો કોઈપણ વ્યક્તિ ની હથેળી વજનદાર અને ફેલાયેલી હોય તથા તેની આંગળીઓ કોમળ અને નરમ હોય તો તે વ્યક્તિ ની હથેળી તે વ્યક્તિને ધનવાન બનવાના યોગ બતાવે છે. આવા વ્યક્તિઓ પોતાના જીવનમાં અઢળક ધન કમાઈ શકે છે.

  • હથેળીમાં શનિ પર્વત એટલે કે મધ્યમા આંગળીની પાસે જોબે અથવા તો વધુ ઊભી રેખાઓ હોય તો તે વ્યક્તિ ને અઢળક ધનલાભ થાય છે.

  • જો કોઇપણ વ્યક્તિની હથેળીમાં શનિ પર્વત ઉભરેલો હોય અને જીવનરેખા યોગ્ય રીતે વળાંક લેતી હોય તો તે પણ ખૂબ જ શુભ સંકેત આપે છે. અને આ વ્યક્તિઓ પોતાના જીવનની અંદર અઢળક ધન કમાવવાની સાથે સાથે માન-સન્માન પણ મેળવી શકે છે.

આમ તમારા હથેળીની અંદર રહેલા આ ખાસ નિશાનો તમારા ભવિષ્યની અંદર આવનારા માન-સન્માન અને ધન વિશે શુભ સંકેતો આપે છે.

સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here