આ કારણોથી આ છે દુનિયાના સૌથી સ્વચ્છ શહેર, સ્વચ્છતા જોઇને તમે પણ રહી જશો દંગ.

0
1553

દરેક વ્યક્તિ સાફ અને સ્વચ્છ વિસ્તારની અંદર રહેવા માંગતા હોય છે. દરેક વ્યક્તિઓને પોતાના આસપાસના વાતાવરણને સ્વચ્છ અને ફ્રેસ રાખવા માંગતા હોય છે, કે જેથી કરીને તે જીવનમાં કાયમી માટે સ્વસ્થ જીવન જીવી શકે. ભારત દેશની અંદર સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે કે જેથી કરીને લોકો સ્વચ્છતા જાળવે. પરંતુ સરકારના પ્રયાસોની સાથે સાથે લોકોએ પણ જાગૃત થવું જોઈએ, કે જેથી કરીને આપણા આસપાસનો વિસ્તાર સ્વચ્છ રહી શકે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ વિશ્વના એવા શહેરો વિશે કે જે છે દુનિયાના સૌથી સ્વચ્છ શહેર.

કોબે, જાપાન

કોબે જાપાનનું અમીર અને પ્રાકૃતિક પર્યાવરણ ધરાવતું શહેર છે. આ શહેરની અંદર સૌથી વધુ આબાદી છે અને સાથે સાથે આ શહેરની અંદર અનેક પ્રકારના રોમાંચક આકર્ષણો આવેલા છે. આ શહેર કોઈપણ પર્યટકોએ પોતાના સ્વપ્નની અંદર વિચારેલા શહેર જેવું ગણી શકાય છે. કેમકે, આ શહેરની અંદર એટલી બધી સ્વચ્છતા જાળવવામાં આવે છે, કે તમને આખા શહેરમાં કોઈ જગ્યાએ ગંદકી ન જોવા મળે, અને આમ કરવા માટે ત્યાંના લોકો પણ સ્વચ્છતા પ્રત્યે પૂરેપૂરા સજાગ છે.

વેલિંગ્ટન, ન્યૂઝીલેન્ડ

વર્ષ 2011 ના રેકોર્ડ અનુસાર વેલિંગ્ટન ની અંદર હાલમાં ૫૬ લાખ લોકો રહે છે, અને તે ન્યુઝિલેન્ડનું પ્રમુખ શહેર માનવામાં આવે છે. આ શહેરની અંદર અનેક પ્રકારના જોવાલાયક સ્થળો આવેલા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ શહેર ખૂબ જ પ્રખ્યાત છે. આ શહેરના લોકો હંમેશાં એ માટે એવી જ વસ્તુઓ ખરીદે છે કે જેથી કરીને તેના આસપાસનું વાતાવરણ દૂષિત ન થાય, અને સાથે સાથે પોતાના શહેરને કાયમી માટે સ્વચ્છ રાખવા માટે પણ સજાગ રહેતા હોય છે

ઓસ્લો, નોર્વે

ઓસ્લો નોર્વેનું સૌથી વ્યસ્ત શહેર માનવામાં આવે છે. આ શહેરની અંદર અનેક પ્રાકૃતિક બગીચા, પાર્ક અને રમણીય સ્થળો આવેલા છે. આ દેશની સરકાર દુનિયાની સૌથી આદર્શ સરકાર માનવામાં આવે છે. કેમકે, તેણે વર્ષ ૨૦૦૭ ની અંદર આ શહેરની અંદર સૌથી વધુ ગ્રીનરી સ્થાપવાનો રેકોર્ડ દર્જ કર્યો હતો.

પૅરિસ, ફ્રાંસ

ખરીદદારી અને ફેશન પ્રેમીઓ માટે પેરિસ સૌથી ઉત્તમ શહેર માનવામાં આવે છે. આ શહેરની અંદર દર વર્ષે લાખો પર્યટકો મુલાકાત માટે આવતા હોય છે. પરંતુ આ શહેરની સુંદરતા દરેક વ્યક્તિઓને પોતાના તરફ આકર્ષિત કરે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here