માત્ર એક ચમચી આ બીજ ખાવાથી, એક મહિનામાં ઘટશે 9 કિલો વજન

0
48428

આજના સમયમાં મોટાભાગના લોકો બહારનું ભોજન લેવાનું પસંદ કરતા હોય છે. અને જ્યારે લોકો બહાર જમવા જાય છે ત્યારે તે અનેક પ્રકારનું મસાલેદાર અને તળેલી વસ્તુઓ ખાતા હોય છે. જે તમારા શરીરની અંદર કોલેસ્ટ્રોલની માત્રાને વધારે છે. જેથી કરીને આજના સમયમાં મોટા ભાગના વ્યક્તિઓ મોટાપાની સમસ્યાથી પીડાતા હોય છે.

આજે બજારની અંદર અનેક એવી વસ્તુઓ મળે છે કે જેનું સેવન કરવાથી તમે માત્ર થોડા સમયની અંદર તમારો વજન ઘટાડી શકો છો. પરંતુ જો ધીમે-ધીમે તમારા શરીરના વજનને ઘટાડવામાં આવે તો તેના કારણે તમારા શરીરનો વજન ફરીથી ન વધે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કેવા બીજ વિશે કે જેનું સતત એક મહિના સુધી સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરનું વજન પણ ઘટી શકે છે 9 કિલો જેટલુ.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવા અનોખા drink ની રેસીપી કે જેનું માત્ર થોડાં દિવસો સુધી સેવન કરવાથી તમે પણ ૯ કિલો જેટલું વજન ઉતારી શકો છો. આ નુસખાને તૈયાર કરવા માટે તમારે ચીય સીડ અને લીંબુ ના રસ ની જરૂર પડે છે. જેના દ્વારા તમે પણ તમારો વજન ઘટાડી શકો છો અને સાથે સાથે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો.

ચીયા સીડ (તુલસીના બીજ) અને લીંબુનું મિશ્રણ

જો તમે ચિયા સીડને તમારા ડાયેટની અંદર સામેલ કરશો તો તેના કારણે તમે તમારા વજનને કંટ્રોલ કરી શકો છો. જો આ બીજ ની સાથે તમે લીંબુના રસને ભેળવી દો. તો તેના કારણે આ બીજ ની અસર વધુ સારી જોવા મળે છે. અને તેના સારા પરિણામ માત્ર થોડા દિવસોની અંદર જોઈ શકાય છે. તો ચાલો જાણીએ એ રેસીપી વિશે કે જે તમારા વજનને ઘટાડવા માટે મદદરૂપ સાબિત થશે.

સૌપ્રથમ આ મિશ્રણ બનાવવા માટે એક કટોરી ની અંદર દોઢ ગ્લાસ જેટલું પાણી લો અને ત્યાર બાદ તેની અંદર એક ચમચી જેટલા આ બીજને ઉમેરી દો. હવે તેમાં એક ચમચી જેટલું લીંબુનો રસ ભેળવી બરાબર હલાવી લો. અને ત્યાર બાદ તેની અંદર એક ચમચી જેટલું મધ ભેળવી લો હવે આ મિશ્રણને એક કલાક સુધી રહેવા દો. ત્યારબાદ આ મિશ્રણને ગાળી લો. અને ત્યારબાદ આ બીજ ની અંદર બીજી એક ચમચી લીંબુનો રસ અને પાણી ભેળવી દો.

હવે આ મિશ્રણને બ્લેન્ડર ની અંદર બરાબર પીસી લો અને ત્યાર બાદ જ્યારે મિશ્રણ બરાબર ઘટ થઇ જાય. ત્યારબાદ તેનું દરરોજ સવાર-સાંજ ખાલી પેટે સેવન કરો માત્ર એક મહિના સુધી આ મિશ્રણનું સવાર સાંજ સેવન કરવાથી તમે પણ ૯ કિલો જેટલું વજન ઘટાડી શકો છો. કેમ કે આ બીજી ની અંદર રહેલા તત્વો તમારા શરીરની અંદર જામેલી વધારાની ચરબીને ઓગાળી નાખે છે. જેથી કરીને તમે પણ આ મોટાપાની સમસ્યા માંથી મેળવી શકો છો છુટકારો.

આ બીજ ખાવાથી, એક મહિનામાં ઘટશે 9 કિલો વજન, જાણો આ ચિયા બીજની રેસીપી

ચિયા સીડ વિશે વિશષ માહિતી.

ચીયા સીડ જે સબઝા (SABZA) નામથી પણ ઓળખાય છે, ચીયા સીડને પોતાનો કોઈ સ્વાદ ન હોવાથી તમે એને કોઈ હેલ્થ ડાયટ સાથે લઇ શકો ચીયા સીડ પાણીને શોષી લેવાનો ગુણધર્મ છે, એક ગ્લાસમાં ૨ ચમચી ચિયા સીડ નાખી લેવાથી પેટ ભરાઈ જશે. જેનાથી ભૂખ ઓછી લાગે છે. ચીયા સીડમાં ભરપુર માત્રમાં વિટામિન્સ હોવાથી સુપર ફૂડમાં સામેલ કરવા આવે છે.

જો તમારે વજન ઓછો કરવા માટે ચીયા બીજનો ઉપયોગ કરવો છે!! અને તમારી હેલ્થ પણ સારી છે તો ૨ ચમચી જેટલી રોજ પાણી સાથે અથવા ડાયટ ફૂડ સાથે ઉપયોગ કરી શકો છો. (યાદ રાખો કે જયારે પણ વજન ઓછો કરવામાં કોઈ એક વસ્તુ અસર ના કરે તમે ચીયા સીડના ઉપયોગની સાથે તમારી હેલ્થ ડાયેટ પણ ભાગ ભજવે છે એ બરાબર હશે તો તમે ચિયા સીડ વજન ઓછો કરવામાં જરૂરથી સહાય કરશે.)

ચિયા સીડને તમે હેલ્થ ડાયટ સાથે સવારના સમયમાં અથવા નોર્મલ સમયમાં પણ લઇ શકાય છે. પણ વધુ માત્રમા ના લેવું.(સારી હેલ્થ હોય તો રોજની વધારેમાં વધારે 4 ચમચી ઉપયોગ કરો.) 

નોધ : ખાલી ચિયા સીડ ના લેવા જોઈએ (પાણી અથવા કોઈ ડાયેટફૂડ અથવા જ્યુસ સાથે લેવા), કારણકે તેમાં પાણી શોષી લેવાનો ગુણધર્મ છે એટલે. એને જે લોકો લોહીને પાતળું કરવાની દવા લેતું હોય એમને ચીયા સીડ નો ઉપયોગ ના કરવો જોઈએ.

વિશેષ જાણકારી માટે :- ચિયા બીજ અથવા સબઝા અથવા ગુજરાતીમાં કહીએ તો  તુલસીના બીજ એક જ વસ્તુ છે, પરતું તકમરિયા અને તુલસીના બીજ બંને અલગ અલગ વસ્તુ છે.

સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here