ભારતીય સૈનિકો ગલગોટાના ફૂલનો પોતાની હોસ્પિટલમાં કરે છે આ રીતે ઉપયોગ! જાણીને તમે પણ રહી જશો દંગ.

0
4344

ગલગોટાના ફૂલને દુનિયાનું સર્વ શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે, ગલગોટાના ફૂલની અંદર એટલી તાકાત હોય છે કે તે ગમે ગંભીર જખમને ખૂબ ઝડપથી ઠીક કરી દે છે. ગોટાના ફૂલનો રસ ગમે તેવા જખમ ને ખૂબ ઝડપથી ભરી દે છે, અને આથી જ ભારતીય સેનાની અંદર ગલગોટાના ફૂલના રસનો ઉપયોગ સેનાના જવાનોના કોઈપણ પ્રકારના ઘાવને ઠીક કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે ગલગોટાનું ફૂલ ભારતીય સૈનિકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

સામાન્ય રીતે જ્યારે તમે કોઈપણ મીલીટરી હોસ્પિટલની અંદર જશો ત્યારે તમને જોવા મળશે કે સૈનિકોને જ્યારે કોઈપણ પ્રકારના ઘાવ લાગ્યા હોય અથવા તો કોઈ પણ જગ્યાએ ગોળી લાગી હોય ત્યારે ત્યાંના ડોક્ટરો જવાનોને ગલગોટાના ફૂલ નો રસ આપે છે. સાથે સાથે તેના ઘાવ ઉપર ગલગોટાનાં ફૂલની પેસ્ટ બનાવી લગાડવામાં આવે છે. જેથી કરીને તેનું કોઈ પણ પ્રકારનો જખમ અથવા તો ઘાવ હોય તો તે ખૂબ ઝડપથી ભરાઈ જાય અને આપણા જવાનો જલ્દીથી ઠીક થઈ શકે.

ભારત અને પાકિસ્તાનના કારગીલ યુદ્ધમાં પણ ભારતના જેટલા સૈનિકો ઘાયલ થયા હતા અને જેટલા સૈનિકો ને ચોટ લાગી હતી એ દરેક સૈનિકોને આ જ ઈલાજ આપવામાં આવ્યો હતો. જેથી કરીને આપણા જવાનોની અંદર તેનું સારું પરિણામ જોવા મળ્યું હતું. આથી જ હંમેશાને માટે આપણે આપણા ઘરની અંદર ગલગોટા નો છોડ રાખવો જોઈએ. કેમકે, ગલગોટાનું ફૂલ કોઈપણ પ્રકારના જખમ ની અંદર ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

only additional information

ગલગોટાનું ફૂલ એ વિશ્વનું સર્વ શ્રેષ્ટ એન્ટીસેપ્ટિક ગુણ ધરાવતું ફૂલ છે. આથી જો ગલગોટાના ફૂલની પેસ્ટ અને હળદર ને બરાબર ભેળવી લઈ અને કોઈપણ જગ્યાએ લાગ્યુ હોય ત્યાં લગાવી દેવામાં આવે તો તે વિશ્વનું સર્વ શ્રેષ્ઠ ઔષધ બની જાય છે અને ગમે તેવા જખમને ઝડપથી ભરી દે છે.

આ ઉપરાંત જો શરીરની અંદર કોઈપણ ભાગમાં સાદો પડ્યો હોય અથવા તો શરીરના અમુક એવા ઘાવ કે જે ગમે તેમ ઈલાજ કરવા છતાં પણ ઠીક ન થતા હોય તેવી જગ્યાએ પણ ગલગોટાના ફૂલ સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે. આવી જગ્યાએ ગલગોટાના ફૂલ નો રસ અથવા તો તેની પેસ્ટ લગાવવામાં આવે તો તે જડપથી ઠીક થઇ જાય છે.

આમ આપણા ઘર-આંગણાની અંદર સુશોભન માટે ઉગાડવામાં આવતા આ ગલગોટાના ફૂલ આપણા ભારતીય સૈનિકો માટે વરદાનરૂપ સાબિત થયા છે. આ ગલગોટાના ફૂલ આપડા અનેક જવાનોના જીવ બચાવે છે. સાથે સાથે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીને આપણે પણ અનેક પ્રકારની નાની-મોટી અને જખમ થી છુટકારો મેળવી શકીએ છીએ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here