ખરાબમાં ખરાબ લીવરને ઠીક કરી દે છે માત્ર ૧૦ રૂપિયાની આ વસ્તુ.

0
9372

હીપેટાઇટીસની સમસ્યામાં વ્યક્તિનું લીવર કડક થઇ જતું હોય છે અને આથી જ તેને પેટને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે. હીપેટાઇટીસની આ સમસ્યાથી બચવા માટે આમળા નું શાક રામબાણ ઈલાજ સાબિત થાય છે. આમળા ના ટુકડા ની અંદર કાળા મરી, લીલી ધાણા ભાજી અને સિંધવ નમક ઉમેરી તેનું શાક બનાવવામાં આવે તો તે તમારા લીવરની અંદર થયેલી દરેક સમસ્યાઓ દૂર કરે છે.

ગળો છે અસરકારક

ગળો સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો લીવર સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો નિયમિત રૂપે ૧૫ એમ એલ જેટલા ગળાના રસની અંદર 20 થી 25 કિસમિસને પીસી તેનું સેવન કરવાથી લીવરની સંબંધી દરેક સમસ્યાઓ થઈ જાય છે. દૂર સાથે-સાથે પેટની અંદર થતી બળતરા પણ થાય છે દૂર.

પાંદડાનો રસ

જો હીપેટાઇટીસની સમસ્યા હોય અથવા તો હિપેટાઇટિસ ના કારણે લીવર ની અંદર ખરાબો ઉત્પન્ન થયો હોય તો મૂળા ના પાન અને સુરણ ના પાન અથવા તો મેથીના પાનનું જ્યુસ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ જ્યુસ ની અંદર 50 ગ્રામ જેટલી ખાંડ અને એક ચમચી કાળું મીઠું ઉમેરી તેને હલાવી પી જાઓ. આમ કરવાથી હીપેટાઇટીસની સમસ્યા દૂર થઈ જાય છે અને તમારું લીવર પણ કાયમી માટે રહે છે સ્વસ્થ.

એલચી અને સુંઠ

જો તમારી આસપાસ માર્કેટમાં આ પ્રકારના પાન ન મળતા હોય તો તમે ઘરે ની અંદર રહેલી એલચી અને સુંઠ નો ઉપયોગ કરીને પણ તમારા લીવરની સમસ્યાને દૂર કરી શકો છો. આ માટે બને વસ્તુઓને સમાન માત્રા ની લય તેની અડધી ચમચી જેટલું સેવન લીવરને જોડાયેલી દરેક સમસ્યાઓને દૂર કરે છે.

ખોરાકમાં પ્રોટીન

શરીરનો સૌથી વધુ કાર્યશીલ હિસ્સો લીવરને માનવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિને હીપેટાઇટીસની સમસ્યા હોય તો તેના કારણે તેનું લીવર યોગ્ય રીતે કામ કરતું નથી અને તેના કારણે તેના શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થઈ જાય છે. આથી આવા વ્યક્તિઓ જો પોતાના ભોજનની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીનનું સેવન કરે તો તેના કારણે તેનું લીવર કાયમી માટે સ્વસ્થ રહે છે. આથી વ્યક્તિ એ પોતાના લીવરને કાયમી માટે સ્વસ્થ રાખવા માટે બને ત્યાં સુધી પ્રોટીન થી ભરપૂર ખોરાક જેવા કે સોયાબીન, દૂધ ફણગાવેલા કઠોળ, લીલી શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ.

આમ આ રીતે બતાવવામાં આવેલા અમુક મામૂલી અને સસ્તા પરંતુ કારગર ઉપાય દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાના લીવરને સંબંધી કોઈપણ સમસ્યા ને કરી શકે છે દૂર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here