શું ખરેખર પેશાબ પીવો તે સ્વાસ્થ્ય માટે સારું? જાણો આ હકીકત

0
4894

આપણો ને આપણો પેસાબ પીવો એ કોઈપણ વ્યક્તિ ભાગ્યે જ વિચારી શકે પરંતુ હાલમાં જ એક વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે સતત પોતાનો પેશાબ પીવાના કારણે તે વ્યક્તિ કાયમી માટે અને લાંબા સમય સુધી અને પ્રકારની બીમારીઓથી દૂર રહી શક્યો છે. તે વ્યક્તિએ બે વર્ષ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ ની અંદર જણાવ્યું હતું કે પોતાનો પેશાબ પીવાના કારણે વ્યક્તિ વધુ સમય સુધી સ્વસ્થ રહી શકે છે. એટલું જ નહી આ ઉપરાંત અનેક બધી રિસર્ચ ઓપન જણાવે છે કે જો વ્યક્તિ પોતાનો પેશાબ પીવે તો તેના કારણે તેને સ્વાસ્થ્ય સંબંધી અનેક પ્રકારના ફાયદા થઈ શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે વ્યક્તિ પોતાનો પૈસા પીવાના કારણે કઈ રીતે કાયમી માટે સ્વસ્થ રહી શકે છે અને તેના કારણે તેને કયા પ્રકારના ફાયદા થઈ શકે છે.

વજન ઘટાડવા માટે

જો કોઈપણ વ્યક્તિ પોતાનો વજન ઘટાડવા ઈચ્છતા હોય તો તેના માટે પોતાના મૂત્રનું સેવન કરી શકે છે. કેમકે, એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સવાર-સવારમાં પોતાનો પેશાબ પીવે છે ત્યારે તેના શરીરની અંદર જમા થયેલી વધારાની ચરબી દૂર થઈ જાય છે. આથી જ કોઈ પણ વ્યક્તિ મોટાપાની સમસ્યાથી પીડાતા હોય અથવા તો તેના શરીરની અંદર વધારાની ચરબી જમા થયેલી હોય તો તે દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.

ડોક્ટરો પેસાબ પીવાનુ નથી માનતા યોગ્ય

વૈજ્ઞાનિકોની રિસર્ચ કરવા છતાં પણ ઘણા બધા લોકો એવા છે કે જે પોતાનું મૂત્ર પીવાને યોગ્ય માનતા નથી. ડોક્ટરો માને છે કે મૂત્ર હકીકતમાં આપણા શરીરની અંદરથી બહાર નીકળેલો વધારાનો કચરો છે અને આથી તેને ફરીથી આપણા શરીરની અંદર નો નાખી શકાય ડોક્ટરોનું કહેવું છે કે જ્યારે મુદ્રા આપણા શરીરની બહાર નીકળે છે ત્યારે તેની અંદર અનેક પ્રકારના બેક્ટેરિયા હોય છે. જેથી કરીને આપણને વિવિધ પ્રકારની બીમારીઓ થઈ શકે છે અને સાથે સાથે વિવિધ પ્રકારની શારીરિક જટિલતાઓ વધી શકે છે.

આ ઉપરાંત ડોક્ટરો એવું કહે છે કે પેશાબ એ એક એવી વસ્તુ છે કે જે ની અંદર આપણા શરીરની અંદર જમા થયેલા અનેક પ્રકારના ઝેરી તત્વો સામેલ હોય છે. સાથે સાથે લોકોનું એવું માનવું છે કે તેની અંદર કોઈ એવી વસ્તુ હોતી નથી કે જે આપણા શરીરને ફાયદો પહોંચાડી શકે છે, અને આથી જ આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

ડોક્ટરોનું કહેવું છે કે હકીકતમાં જ્યારે આપણું લોહી માંથી પસાર થાય છે ત્યારે લોહીની અંદર ભડેલો કચરો કિડનીમાંથી ગળાઈને મૂત્ર રૂપે બહાર નિકળી જાય છે. ડોક્ટરોનું કહેવું છે કે કે સ્વસ્થ વ્યક્તિના શરીરની અંદરથી નીકળતા મૂત્રની અંદર 95 ટકા પાણી હોય છે. જ્યારે બાકીના પાંચ ટકા ઝેરી પદાર્થો હોય છે. જેની અંદર પોટેશિયમ અને નાઈટ્રોજન ની માત્રા સૌથી વધુ માત્રામાં હોય છે.

આ ઉપરાંત ડોક્ટરો જણાવે છે કે પેસાબ નું સેવન કરવાના કારણે તમારા કિડનીને પણ વધુ માત્રામાં નુકસાન થઇ શકે છે અને આથી જ ડોક્ટરો એવી સલાહ આપે છે કે હંમેશાં એ માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિએ પોતાનું અથવા તો બીજા કોઈ પણ વ્યક્તિનું મૂત્ર ન પીવું જોઈએ. આમ વૈજ્ઞાનીક રીસર્ચ એવું જણાવે છે કે વ્યક્તિ જો પોતાનું મૂત્ર પીવે તો તેના કારણે તેના સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા થઈ શકે છે. પરંતુ ડોક્ટરો આ વાતનો ઇનકાર કરે છે અને હંમેશાં એ માટે એવી સલાહ આપે છે કે કોઈપણ વ્યક્તિએ ક્યારેય પણ પોતાનું અથવા તો બીજા કોઈનું મૂત્ર ન પીવું જોઈએ.

 

સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here