જે વસ્તુને તમે થૂંકી દેવાનું પસંદ કરો છો, એ છે તમારા શરીર માટે અમૃત સમાન. કેન્સર જેવી ભયાનક બીમારી ને પણ કરી દે છે દૂર.

0
11365

આયુર્વેદશાસ્ત્ર ની અંદર કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સવારમાં વહેલા ઊઠે છે ત્યારે તેણે સૌથી પહેલું કાર્ય પાણી પીવાનું કરવું જોઈએ. આમ કરવાથી તે વ્યક્તિને અનેક પ્રકારના ફાયદા થાય છે. એક તો વ્યક્તિ જ્યારે રાત્રી દરમિયાન સૂતો હોય ત્યારે તેના મોં ની અંદર ખૂબ વધુ માત્રા ની અંદર લાળ રસ જમા થયો હોય છે. પાણી પીવાની સાથે જ આ બધો જ ગુણકારી રસ તમારા શરીરની અંદર જાય છે અને તમારા શરીરને અનેક રીતે લાભ પહોંચાડતા હોય છે.

 

રાત્રી દરમિયાન આપણા મો ની અંદર જમા થયેલ લાળ રસ ની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. જે આપણા પેટને લગતી દરેક બીમારીઓને દૂર કરી દે છે. આ ઉપરાંત આ લાળ રસ આપણા શરીરને અનેક પ્રકારના ફાયદાઓ પહોંચાડે છે. તે આપણા આંખોની નીચે થતાં ડાર્ક સર્કલને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. જો સવાર સવારમાં આંખોની નીચે આ રસને લગાવવામાં આવે તો તેના કારણે આપના આંખો નીચેના ડાર્ક સર્કલ માંથી છુટકારો મેળવી શકાય છે.

 

આંખોને લગતી કોઈપણ પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે જો આ રસને તમારા આંખોની અંદર કાજલ ની જેમ લગાવવામાં આવે તો તેના કારણે આંખોને લગતી દરેક બીમારીઓ દૂર થઈ જાય છે, અને એટલું જ નહિ તમારા નંબરના ચશ્મા હોય તો તે પણ દૂર થઈ જાય છે.

જો કોઈ પણ વ્યક્તિના ચહેરા ઉપર વિવિધ પ્રકારના ખીલ અથવા તો ફોડકીઓ થઈ હોય અને તેના કારણે તેનો ચહેરો બગડી ગયો હોય તો આ રસ તમારા ચહેરા ઉપર લગાવા ના કારણે ખીલની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. જ્યારે કોઇપણ વ્યક્તિના શરીર ઉપર દાઝવાના કારણે અમુક પ્રકારના ડાઘ પડી ગયા હોય તો તે ડાઘને દૂર કરવા માટે પણ આ રસનો ઉપયોગ કરી શકાય છે.

લાળ રસ આપણા શરીરની અંદર કોઈપણ જગ્યાએ ઘાવ લાગ્યો હોય તો તેને ઠીક કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. સામાન્ય રીતે આ જ રીતનો ઉપયોગ દરેક પશુ-પક્ષીઓ કરતા હોય છે. જ્યારે કોઈ પણ પશુ પક્ષી ને કોઈ જગ્યાએ લાગ્યું હોય ત્યારે તે પોતાની જીભ દ્વારા પોતાના ઘાવ ને ચાટતા હોય છે જેથી કરીને તેનો એ ઘાવ ઝડપથી ભરાઈ જાય.

આજના સમયમાં ઘણી જીવન વીમા કંપનીઓ પણ તમારા મો ની લાળ રસની તપાસ કર્યા બાદ જ તમને વીમો આપતી હોય છે. કેમકે, જો કોઈ પણ વ્યક્તિનું લાડ સ્વસ્થ હોય તો તે વ્યક્તિ વધુ લાંબું આયુષ્ય જીવી શકે છે, અને આથી જ જો કોઈ પણ વ્યક્તિ ની લાળમાં યોગ્ય તત્વો જોવા ન મળતા હોય તો તે વ્યક્તિ નો વીમો પાસ કરવામાં આવતો નથી.

આમ સવાર સવારમાં ઉઠ્યા બાદ આપણા મો ની અંદર ઉત્પન્ન થતી લાળ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. સવાર સવારમાં ઉઠ્યા બાદ આ લાળ રસ આપણા મો ની અંદર જવા દેવામાં આવે તો તેના કારણે આપણા પેટને લગતી અનેક પ્રકારની બીમારીઓ તો દૂર થાય જ છે, સાથે-સાથે આપણા શરીરની અંદર થતા અનેક પ્રકારના રોગમાંથી છુટકારો મળી શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here