કુતરાના કરડવા ઉપર કરો આ સર્વશ્રેષ્ઠ ઉપચાર બચી જશો 14 ઈંજેકસનથી

0
5008
આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય સુધી પણ આ માહિતી પહોંચાડી.

જો કોઈ પણ વ્યક્તિને પાળતુ કૂતરો કરડે તો તેના કારણે વ્યક્તિને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. પરંતુ જો કોઈપણ વ્યક્તિને પાગલ કુતરા દ્વારા બટકુ ભરી લેવામાં આવે તો તેના કારણે વ્યક્તિને સૌથી વધુ મુશ્કેલી સર્જાઈ છે, અને જ્યારે કોઈપણ કુતરો કરડે છે ત્યારે આપણે ડોક્ટર પાસે જવું પડે છે, અને ડોક્ટર દ્વારા આપણને 14 ઇન્જેક્શન આપવામાં આવે છે. જેથી કરીને આપણને ખર્ચો તો થાય જ છે સાથે સાથે આપણને દુખાવો પણ થાય છે.

જો કોઈ પણ વ્યક્તિને ભૂલથી પણ કોઈ પાગલ કૂતરો બટકું ભરી લે તો તેના કારણે વ્યક્તિને ગભરાવાની જરૂર નથી. તમે તે વ્યક્તિને માત્ર આ દવા આપી દો. આ દવાનું નામ છે “Hydrophobinum 200.” આ દવાને દર દસ મિનિટે જીભ ની અંદર ૩ ટીપા ઉમેરતા રહો. આ દવાને સૂર્યપ્રકાશમાં અથવા તો ફ્રિઝમાં ન રાખવી જોઈએ.

સામાન્ય રીતે ઘણા લોકોને કોઈ પણ કૂતરું કરડી જાય કે તે ડરી જતા હોય છે કે તેને આગળ જતાં હડકવા જેવી સમસ્યા થઈ શકે છે. પરંતુ મોટાભાગના વ્યક્તિઓના શરીર ની અંદર અમુક એવી ખાસ ગ્રંથિઓ હોય છે કે જે કૂતરાની લાળ જો તમારા લોહી સાથે ભળી ગઇ હોય તો તેને પણ ખતમ કરી નાખતી હોય છે. પરંતુ જ્યારે તમે કોઈ પણ ડૉકટર પાસે જાવ કે ડોક્ટર તમને તરત જ બિવળાવી દેતા હોય છે, અને તમને કૂતરાને કરવા ઉપર અવશ્ય અને અવશ્ય ૧૪ ઇન્જેક્શન લગાવતા હોય છે. જેથી કરીને તમને અંદાજે 20 થી 50 હજાર રૂપિયા સુધીનો ખરચો થઈ જતો હોય છે.

પરંતુ જો તમને કોઈ પણ સાદો કૂતરો કરડી જાય તો તમે ઉપર બતાવેલી દવાનું સેવન યોગ્ય રીતે કરશો તો તેના કારણે તમારા મનની અંદર રહેલો વહેમ દૂર થઈ જશે, અને આથી તમારે ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે, અને તમે આવા 20થી 50 હજાર રૂપિયા સુધીના ખર્ચા થી બચી શકો છો. ઘણી વખત નાના બાળકો સાથે રમતા હોય ત્યારે ભૂલથી કુતરા ના દાંત છોકરા ને લાગી જતા હોય છે. આવા સમયે દાંતના એ ઘાવ ને ક્યારેય પણ સાબુથી ન ધોવા જોઈએ અને તેની જગ્યાએ કોઈ પણ એન્ટિસેપ્ટિક નો ઉપયોગ કરવો જોઈએ.

 

આમ આ પ્રકારે તમે જો કોઈ પણ પ્રકારનું કૂતરું કરડી ગયું હોય તો તેનાથી બચી શકો છો અને મોંઘાદાટ ઇન્જેક્શનો લેવાથી પણ બચી શકો છો…

આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય સુધી પણ આ માહિતી પહોંચાડી.

નોંધ : કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

અવનવી વિશેષ માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here