કોઈપણ જાતની ટ્રીટમેન્ટ વગર ચોથા સ્ટેજના કૅન્સરથી આ મહિલાએ આ રીતે જીતી છે જંગ.

0
5452

કેન્સર એ એક ગંભીર રોગ છે જેની અંદર લોકો પોતા નો જીવ પણ ગુમાવી શકે છે. અનિયમિત ખાણીપીણી અને અસ્વસ્થ દિનચર્યાના કારણે લોકો દિવસેને દિવસે બીમાર પડતા જાય છે. આજે લાખો લોકો એવા છે કે જે કેન્સરની સમસ્યાથી પીડાતા હોય છે. કહેવામાં આવે છે કે જો કેન્સર શરૂઆતના સ્ટેજમાં હોય તો તેનો ઈલાજ ખૂબ આસાન ગણી શકાય. પરંતુ જો આ જ કેન્સર ચોથા સ્ટેજમાં પહોંચી ગયું હોય તો તેનો ઉપચાર ખૂબ જ મુશ્કેલ અને દર્દનાક માનવામાં આવે છે.

ચોથા સ્ટેજના કૅન્સર ના ઉપચાર ની અંદર તેને કિમોથેરાપી અને સર્જરી જેવા ખતરનાક ઉપચાર કરાવવા પડે છે. જે મરી જો માટે બની શકે છે ખૂબ જ દુઃખ દાયક. પરંતુ જો આ જ કેન્સરનું ઉપાય અમુક પ્રાકૃતિક રીતોથી કરવામાં આવે તો તેના કારણે વ્યક્તિને આવી દર્દનાક કિમોથેરાપી થી ગુજરવું પડતું નથી. અને સાથે સાથે તેને આ કેન્સરની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. હાલમાં જ એક મહિલા એ દાવો કર્યો છે કે તેણે કઈ રીતે પ્રાકૃતિક રીતો દ્વારા ચોથા સ્ટેજના કૅન્સર ને કર્યું છે દૂર.

કેન્સરથી જંગ

એન કૅમરૂન એક એવી મહિલા હતી કે જે કેન્સરના લાસ્ટ સ્ટેજ ની અંદર પહોંચી ગઈ હતી. આવામાં તેની પાસે માત્ર એક જ રસ્તો હતો અને તે હતો કિમોથેરાપી. પરંતુ આ મહિલાએ ઉપચારમાં કિમોથેરાપી ન કરાવી પોતાના માટે એક અલગ ઉપચાર શોધી લીધો. અને તેના દ્વારા પોતાના આ જીવલેણ બીમારીથી પોતાની જાતને બચાવી લીધી કેન્સર ની આ સમસ્યામાંથી બચવા માટે આ મહિલાએ દરરોજ એક લીટર જેટલા ગાજરના જ્યુસનું સેવન શરૂ કરી દીધું અને માત્ર થોડા સમયની અંદર તેની આ કેન્સર ની સમસ્યા થઈ ગઈ દૂર.

કેન્સર અને ગાજર

એન કેમરૂને બતાવ્યું કે તે દરરોજ એક લીટર જેટલું ગાજરના જ્યુસનું સેવન કરતી હતી. જેથી કરીને તેને ચોથા સ્ટેજના કૅન્સર માંથી બચવાની સફળતા મળી હતી. વર્ષ 2013માં કેમરુનને પોતાના શરીરમાં થયેલા કેન્સર વિશે જાણ થઈ. ત્યારબાદ ડોક્ટરોએ તેને કિમોથેરાપીની સલાહ આપી હતી. ડોક્ટરોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે હવે કેમરૂન પાસે માત્ર થોડા દિવસો બચ્યા છે. પરંતુ કેમરૂન પોતાની હિંમત ન હારી અને તેણે કિમોથેરાપી કરવાથી ઇનકાર કરી દીધો.

આ મહિલાએ પહેલેથી જ કેન્સરના કારણે પોતાના પતિને માવી દીધો હતો. આથી આ મહિલાએ પોતાના કેન્સરથી બચવા માટે અમુક ઘરેલુ ઉપચાર કરવા નું નક્કી કર્યું .ત્યારબાદ તેણે ઈન્ટરનેટ ઉપર કેન્સર થી બચવા માટેના ઉપાયો શોધી લીધા અને ત્યારબાદ તેને જાણવા મળ્યું કે જો નિયમિત રૂપે ગાજરના જ્યુસનું સેવન કરવામાં આવે તો તેના કારણે કેન્સરની સમસ્યામાં ખૂબ જ લાભ થાય છે.

ઈન્ટરનેટ ઉપર વાંચેલા એક બ્લોગની અંદરથી તે ખૂબ જ પ્રભાવિત થઈ અને તેણે પણ પ્રતિ દિન બે કિલો જેટલા ગાજરના જ્યુસનું સેવન કરવાનું શરૂ કરી દીધું. સતત ૧૩ મહિના સુધી આ રીતે દરરોજ એક લીટર જેટલા ગાજરના જ્યુસનું સેવન તેના માટે ખૂબ જ ફળદાયી નીવડી અને માત્ર ૧૩ મહિનાની અંદર જ તેની કેન્સરની સમસ્યા થઈ ગઈ દૂર.

કેન્સર થી કઈ રીતે બચાવે ગાજર

બ્રિટનની અંદર શોધકર્તાઓ દ્વારા એક એવી રિસર્ચ કરવામાં આવી છે કે કેન્સરની કોશિકાઓને વધતી અટકાવવા માટે અને તેનો નાશ કરવા માટે ગાજરનો જ્યુસ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ગાજર ની અંદર અને કહેવા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. સાથે સાથે તેની અંદર એન્ટિઓક્સિડન્ટ બીટા કેરેટીન આલ્ફા કેરાટીન કેલ્શિયમ અને વિટામિન હોય છે.

આ બધા જ વિટામિન અને મિનરલ્સ શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. તે તમારી ત્વચાને અને હાડકાને પણ મજબૂત બનાવે છે. એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે ગાજરના જ્યુસનું સેવન તમારા શરીરની અંદર કોઈપણ ભાગમાં થયેલા કેન્સર ને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ગાજર ની અંદર અને કેવી એન્ટી કેન્સર પ્રોપર્ટી હોય છે. જે તમારા શરીરની અંદર થયેલા કેન્સરને અટકાવવામાં અને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

આમ નિયમિત રૂપે ગાજરના જ્યુસનું સેવન કોઈપણ વ્યક્તિ ને કેન્સર ની સમસ્યા થી બચાવી શકે છે, આમ કરવા માટે ડોક્ટરો પણ સલાહ આપતા હોય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here