Friday, September 20, 2019
સ્વાસ્થ્ય માટે સરગવાનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. હાલની ઋતુમાં શાકમાર્કેટમાં વધુ માત્રામાં સરગવો જોઈ શકાય. આમતો સરગવો બારે માસ આવતો હોય છે. પરંતુ આ ઋતુમાં સરગવાનું સેવન ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જો સરગવાના શાકનું સેવન કરવામાં...
ગાયના દૂધને સર્વોત્તમ આહાર માનવામાં આવે છે. આપણા દેશની અંદર ગાયના દૂધને અમૃત માનવામાં આવે છે. ગાયના દૂધની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન, આયોડિન, પોટેશિયમ, વિટામિન ડી, વિટામિન બી અને અનેક પ્રકારના મિનરલ્સ હોય છે. ગાયના દૂધની અંદર જે...
સાઇનસ એ માથાની અંદર રહેલી એવી કોથળી છે, જેની અંદર શ્વાસ લેતી વખતે હવા ભરવામાં આવે છે, અને ત્યાર બાદ તે ફેફસાં સુધી પહોંચતી હોય છે. આ ઉપરાંત એ હવામાં આવતા રજકણ અને અન્ય ગંદકીને પણ પોતાની અંદર સમાવી...
દરેક ફળની અંદર પોતાના અલગ-અલગ પોષક તત્વો હોય છે અને તેનું સેવન કરવાના કારણે આપણા શરીરને જરૂરી એવા પોષક તત્વો મળી રહે છે. જે આપણા શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચવામાં મદદરૂપ સાબિત થાય છે. આથી દરેક વ્યક્તિઓએ પોતાના ભોજનની...
ભારતીય મસાલાની અંદર લવિંગનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવામાં આવે છે. લવિંગ સ્વાદમાં તીખા હોય છે અને ભારતીય રસોડાની અંદર દરરોજનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને તેની રસોઈના સ્વાદમાં વધારો થાય. લવિંગની અંદર અનેક પ્રકારના ઔષધીય...
ફુદીનાનો સ્વાદ અને સુગંધ કોઈપણ વ્યક્તિને તરોતાજા કરી દે છે. ફુદીનાની અંદર વિટામીન એ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ફુદીનાના કારણે આપણા સ્વાસ્થ્યને અનેક રીતે લાભ થતા હોય છે. સામાન્ય...
આજના સમયમાં દુનિયાની અંદર દિવસેને દિવસે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. જ્યારે વ્યક્તિના શરીરની અંદર બ્લડ શુગરનું લેવલ જળવાતું નથી ત્યારે વ્યક્તિને ડાયાબિટીસની સમસ્યા થાય છે. આજે દુનિયાની અંદર અંદાજે 442 મિલિયન લોકો ડાયાબિટિસની સમસ્યાથી પીડાઈ રહ્યા...
દરેક વ્યક્તિને સુંદર દેખાવાની ઈચ્છા થતી હોય છે. પરંતુ સુંદર ચહેરા ઉપર જ્યારે કોઈ પણ વ્યક્તિને મસા થાય છે ત્યારે તેની સુંદરતા ઓછી થઈ જતી હોય છે. મસા ત્વચા ઉપર રહેલા પેપિલોમા નામના વાયરસના કારણે થતા કાળા રંગના કઠોર...
પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિની અંદર માટીનો ઉપયોગ અને પ્રકારની સમસ્યાઓના નિવારણ માટે પ્રાચીનકાળથી જ કરવામાં આવી રહ્યો છે. નવી વૈજ્ઞાનિક શોધો એ પણ આજકાલ સાબિત કરી દીધું છે કે માટી દ્વારા થતી ચિકિત્સા પદ્ધતિ તમારા શરીરને અનેક રીતે લાભ પહોંચાડે...
હીપેટાઇટીસની સમસ્યામાં વ્યક્તિનું લીવર કડક થઇ જતું હોય છે અને આથી જ તેને પેટને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે. હીપેટાઇટીસની આ સમસ્યાથી બચવા માટે આમળા નું શાક રામબાણ ઈલાજ સાબિત થાય છે. આમળા ના ટુકડા ની અંદર...
0FansLike
1,017FollowersFollow
- Advertisement -

Recent Posts