ચુનો ખાશો તો કોમ્પુટરની જેમ મગજ કામ કરશે તથા 70 જેટલા રોગમાં ફાયદાકારક છે.

4
34468
ચૂનો ખાવાના ફાયદા
ચૂનો ખાવાના ફાયદા

આયુર્વેદની દ્રષ્ટિએ ચૂનો કેટલો ગુણકારી છે તે વાત આજે Born Pedia લઈને આવ્યું છે. આયુર્વેદમાં કહેવાયું છે કે ચૂનો 70થી વધારે બીમારીમાં અકસીર છે. આ ચૂનાને કેટલા પ્રમાણમાં, કેવી રીતે તથા કોણે કોણે લેવો તે વિશે આપણે જાણીશું.

નોંધ :આ ચૂનો પથરીના દર્દીઓ કે પથરી થતી હોય તે ન લે.

રાજીવ દીક્ષિત ભારતભરમાં આયુર્વેદને અપનાવવા માટે અપીલ કરતા હતા. તેમના દ્વારા જ કહેવાલી કેટલી ચૂના સાથે જોડાયેલી વાતો અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ.

► 1. જે બાળકોની હાઈટ વધતી નથી તેઓને ઘઉંના દાણા જેટલો ચૂનો નિયમિત ખવડાવો. આ ચૂનાને તમે દહી, દાળ કે ગરમ પાણીમાં મિક્સ કરીને બાળકને આપી શકો છો.

► 2. જેમને કમળો થયો હોય તેમના માટે પણ આ ચૂનો ફાયદા કારક છે. અડધો ગ્લાસ શેરડીના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો મેળવીને આ દર્દીને આપવો.

► 3. જે બાળકોનું મગજ ઓછું ચાલે છે અથવા મંદબુદ્ધિના છે તે બાળકો માટે ચૂનો શ્રેષ્ઠ ઈલાજ છે. આવા બાળકોને એક વર્ષ સુધી નિયમિત ઘઉંના દાણા જેટલો ચૂનો દહીં, દાળ કે ગરમ પાણીમાં મેળવીને આપો.

► 4. જે મહિલાઓની ઊંમર 50 વર્ષ કે તેથી વધુ થઈ ગઈ છે, તેમનું માસિક ચક્ર બંધ થઈ જાય છે. માસિક ચક્ર બંધ થવા બાદ થતી બીમારીથી આવી મહીલાઓને આ ચૂનો બચાવે છે.

► 5. માસિક ધર્મ અનિયમિત હોય તેવી સ્ત્રીઓ માટે પણ ઘઉંના દાણા જેટલો ચૂનો ખાવો ફાયદા કારક છે.

► 6. ચૂનાને નપુસંકતાની શ્રેષ્ઠ દવા માનવમાં આવે છે. જેમના વિર્યમાં શુક્રાણુની સંખ્યા ઓછી છે તેઓ માટે રામબાણ ઈલાજ ચૂનો છે.

► 7. જે સ્રીઓને ગર્ભમાં અંડબીજ નથી બનતું તેના માટે પણ ચૂનો ફાયદાકારક છે.

► 8. ભાંગેલા હાડકાને જોડવામાં ચૂનો સૌથી શ્રેષ્ઠ છે.

► 9. પગની એડીમાં કે પગના પંજામાં દુખાવો હોય તો ચૂનો નિયમિત ખાવો.

► 10. દાંતમાં દૂખાવો થતો હોય, હલતા હોય, કે દાંતની બીજી સમસ્યા હોય તો તેમાં ચૂનો ઘણા ફાયદાકારણ સાબીત થશે.

► 11. ગર્ભધારણની જેમને સમસ્યા છે તેઓ માટે ચૂનો અકશીર ઈલાજ છે.

► 12. ગર્ભવતી મહિલા છે તેમણે પણ નિયમિત ઘઉંના દાણા જેટલો ચૂનો ખાવો જોઈએ જેનાથી ગર્ભપાત થતો નથી અને બાળક સ્વસ્થ જન્મે છે. દાડમના રસમાં આ ચૂનાને મેળવીને ગર્ભવતી મહિલાઓએ લેવો. ચૂનામમાં કેલ્શિયમ હોય છે અને દાડમના રસમાં આયરન હોય છે જે બન્ને બાળક માટે ફાયદાકારણ છે. જેનાથી હેલ્થી બાળક જન્મે છે. ડિલિવરી પણ નોર્મલ થશે. બાળક બુદ્ધિશાળી થાય છે.

 

► 13. કમરદર્દ, સાંધાના દુખાવાને ઠીક કરે છે ચૂનો.

► 14. સ્પોન્ડિલાઈટિસ નામની ભયંકર બીમારી પણ ઠીક કરે છે.

► 15. મણકામાં થયેલા ગેપને ચૂનો જ ભરી શકે છે.

► 16. મોઢામાં ચાંદા પડ્યા છે તો ચૂનાનું પાણી પીવું.

► 17. શરીરમાં લોહીની ઊણપ થઈ જાય તો ચૂનો રામબાણ ઈલાજ છે. શેરડી, સંતરાના રસમાં કે દાડમના રસમાં ઘઉના દાણા જેટલો ચૂનો મેળવીને પીવો. સવારે ખાલી પેટ આ સેવન કરવું.

► 18. ચૂનો લગાવીને પાન ખાવું, કાથો ન લગાવવો.

► 19. ઘૂંટણના અસહ્ય દુખાવાને ઠીક કરે છે ચૂનો.

ચૂનો ખાવાથી કોમ્પુટરની જેમ ચાલવા માંડશે મગજ

ચૂનો જે તમે પાનમાં ખાઓ છો તે 70 જેટલી બીમારીઓમાં રાહત આપે છે. જેમ કે કોઈને કમળો થઇ જાય તો તેના માટે સૌથી સારી દવા છે ચૂનો. ઘઉંના દાણાની બરોબર ચુનો શેરડીના રસમાં ભેળવીને પીવડાવવાથી ખુબજ ઝડપથી કમળામાં રાહત મળે છે અને આ જ ચૂનો નપુસંકતાની સૌથી સારી દવા છે. શેરડીના રસની સાથે ચુનો પીવડાવવામાં આવે તો વર્ષ-દોઢ વર્ષમાં ભરપૂર પ્રમાણમાં શુક્રાણુ બનવા લાગશે. જે માતાઓના શરીરમાં ઈંડા નથી બનતા તેના માટે ખુબ જ સારી દવા છે આ ચૂનો.

એ વિદ્યાર્થીઓ માટે ચૂનો ખુબજ સારો છે જેમને લંબાઈ વધારવી હોય. ઘઉંના દાણા જેટલો ચુનો રોજ દહીંમાં મેળવીને ખાવો જોઈએ, દહીં ન હોય તો દાળમાં નાખીને ખાઓ, દાળ ન હોય તો પાણીમાં મેળવીને પીઓ. તેનાથી લંબાઈ વધવાની સાથે સાથે યાદશક્તિ પણ ખૂબ જ વધે છે.

જે બાળકોનું મગજ ઓછું કામ કરતું હોય તેવા મંદબુદ્ધિ વાળા બાળકો માટે સૌથી સારી દવા છે ચૂનો, જે બાળકોમાં ઓછી બુદ્ધિ હોય, મગજ થોડું મોડેથી કામ કરતું હોય, મોડેથી વિચારતા હોય બધી વસ્તુ તેમની ધીમી છે તે બધા બાળકને ચૂનો ખવડાવવાથી સારું થઇ જાય છે.

બહેનોને માસિક ધર્મ સમયે કોઈ પણ મુશ્કેલી થતી હોય તો તેના માટે સૌથી સારી દવા છે ચૂનો, અને આપણા ઘરમાં જે માતાઓ છે તેમની ઉંમર પચાસ વર્ષ થઇ ગઈ હોય તેમનું માસિક ધર્મ બંધઃ થઇ ગયું હોય તેમની સૌથી સારી દવા છે ચૂનો. ઘઉંના દાણા જેટલો ચૂનો દરરોજ ખાઓ દાળમાં, લસ્સીમાં, છેવટે પાણીમાં નાખી પીઓ, જયારે કોઈ માં ગર્ભાવસ્થામાં હોય તો ચુનો દરરોજ ખાવો જોઈએ કેમ કે માઁ ને સૌથી વધુ કેલ્શિયમની જરૂર હોય છે અને ચૂનો કેલ્શિયમનો સૌથી મોટો ભંડાર છે.

ગર્ભવતી માઁને ચૂનો દાડમના રસમાં ખવડાવવો જોઈએ, દાડમનો રસ એક કપ અને ચૂનો ઘઉંના દાણા જેટલો ભેળવીને રોજ પીવડાવો નવ મહિના સૂઘી એકધારું આપો તો ચાર લાભ થશે.

• પહેલો લાભ થશે તે માઁ નો બાળકને જન્મ આપતી વખતે જરા પણ મુશ્કેલી પડશે નહિ અને નોર્મલ ડીલેવરી થશે.

• બીજું બાળક ને જો જન્મ આપશે તો તે ખૂબ જ હટ્ટા કટ્ટા અને તંદુરસ્ત થશે,

• ત્રીજો ફાયદો એ થશે કે તે બાળક જીવનમાં જલ્દી બીમાર નહિ પડે જેમી માઁ એ ચૂનો ખાધો હોય, અને

• ચોથો સૌથી મોટો લાભ છે તે બાળક ખુબ જ હોશિયાર થાય છે, બહુ જ હોશિયાર અને તેજસ્વી થાય છે તેનો આઈક્યૂ ખુબજ સારો હોય છે.

► ચૂનો ઘૂંટણના દુઃખાવામાં રાહત આપે છે, કમરના દુઃખાવા માં રાહત આપે છે ખભાના દુઃખાવામાં પણ રાહત આપે છે. એક ભયંકર બીમારી છે Spondyjitis તે ચુનાથી ઠીક થઇ જાય છે. ઘણી વખત આપણી પીઠનાં હાડકામાં રહેલા મણકામાં જગ્યા વધી જાય છે (Gap) પડી જાય છે તેને પણ ચુનાથી ઠીક કરી શકાય છે. પીઠના હાડકાની બધી જ બીમારીઓ ચુનાથી મટાડી શકાય છે. જો તમારું હાડકું તૂટી જાય તો તૂટેલા હાડકાને સાંધવાનું કામ ચૂનો કરી આપશે. ચૂનો સવારે ખાલી પેટ ખાવ.

► જો મોઢામાં પાણી ઠંડુ ગરમ લાગે છે તો ચૂનો ખાઓ એકદમ સારું થઈ જશે. મોઢામાં જો ચાંદા પડી ગયા હોય તો ચૂનાનું પાણી પીઓ તરત જ સારું થઇ જશે. શરીરમાં જયારે લોહી ઓછું થઇ જાય ત્યારે ચૂનો જરૂર લેવો જોઈએ, એનિમિયા છે લોહીની ઉણપ તેના માટે સૌથી સારી દવા છે ચૂનો, ચૂનો પિતા રહો શેરડીના રસમાં, અથવા સંતરાના રસમાં નહિ તો સૌથી ઉત્તમ દાડમના રસમાં દાડમના રસમાં ચૂનો પીઓ તેનાથી લોહી ખુબ વધે છે, ખુબજ જલ્દી લોહી બને છે, એક કપ દાડમનો રસ ઘઉંનાં દાણાની બરોબર ચૂનો સવારે ખાલી પેટ લો.

► ભારતના જે લોકો ચુનાનું પાન ખાય છે, તે ખુબ જ હોશિયાર છે પ્રશ્ન એ છે કે તે લોકો ચુના સાથે તમાકુ પણ ખાય છે. તમાકુ ઝેર છે જયારે ચૂનો અમૃત છે. તો ચૂનો ખાઓ તમાકુ ન ખાઓ અને પાન ખાઓ ચુના વાળું તેમાં કાથો ન લગાઓ, કાથો કેન્સર કરે છે, પાનમાં સોપારી ન નાખો સૂંઠ નાખો, તેમાં ઈલાયચી નાખો, લવિંગ નાખો, કેસર નાખો, પાનમાં બધું જ નાખો પણ ચૂનો લગાવીને પણ તમાકુ,સોપારી અને કાથો નહિ.

► જો તમારા ઘૂંટણમાં ઘસારો થયો છે અને ડોક્ટર કહે કે ઘૂંટણ બદલી નાખો તો તેની કોઈ જ જરૂર નથી અને ચૂનો ખાતા રહો અને હાડસિંગાર(પારિજાત)ના પાનનો ઉકાળો પીઓ. ઘૂંટણ ખુબ સારી રીતે કામ કરશે.

રાજીવભાઈ દીક્ષિત કહે છે કે ચૂનો ખાવ પણ કોઈને ચૂનો લગાડશો નહિ, આ ચૂનો લગાડવા માટે નથી ખાવા માટે છે. આજકાલ આપણા દેશમાં ચુના લગાડવાવાળા ઘણા છે પણ આ ભગવાને આપણ ને ખાવા માટે આપેલ છે.

 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

મિત્રો, આ વેબસાઈટ એટલે કે www.BornPedia.com પર અમે સ્વાસ્થ્યને લગતી માહિતી મુકીએ છીએ. તમારી પાસે કોઈ એવી માહિતી હોય કે જે લોકો સુધી પહોંચાડવી હોય અને તે હેલ્થ રીલેટેડ હોય તો અમને મોકલી આપો અમારા મેઈલ bornpedia@gmail.com પર. અમે મુકીશું અમારા ફેસબુક તથા વેબસાઈટ પેજ પર..

આ લેખ વાંચવા બદલ આભાર.

Facebook Comments

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here