બાવળ નો ગુંદ દૂર કરે છે કમરના દુખાવા થી માંડી ડાયાબીટીસ ની બધી જ સમસ્યા, જાણો કઈ રીતે કરશો ઉપયોગ.

0
9271

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવી વસ્તુ વિશે કે જેના વિશે તમે આજથી પહેલા ક્યારે નહિ સાંભળ્યું હોય. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બાવળના ઝાડ માંથી મળતા ગુંદ અને તેના ફાયદાઓ વિશે. આયુર્વેદ શાસ્ત્ર ની અંદર આ ગુંદ ને એક પ્રકારની ઔષધિ તરીકે બતાવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ બાવળના ગુંદ ના કારણે થતા ફાયદાઓ વિશે.

કમરમાં દુખાવો

બાવળની છાલ, ફળ અને ગુંદ ને બરાબર માત્રામાં મેળવી પીસી લો. અને ત્યારબાદ દિવસમાં ત્રણ વખત એક ચમચી જેટલી માત્રાનું સેવન કરવામાં આવે, તો ગમે તેવા કમરના દુખાવામાંથી છુટકારો મળે છે.

માથાનો દુખાવો

પાણીની અંદર બાવળ ના ગુંદ ને ઘસી લઇ માથા ઉપર લગાવવાથી માથાનો દુખાવો તરત જ દૂર થઈ જાય છે.

ડાયાબિટીસમાં

ત્રણ ગ્રામ બાવળના ગુંદ નું ચૂર્ણ પાણીની સાથે અથવા તો ગાયના દૂધની સાથે દિવસમાં ત્રણ વખત સેવન કરવામાં આવે તો ડાયાબિટીસની સમસ્યામાં લાભ મળે છે.

ઉધરસ

બાવળના ગુંદ ને મોંમાં રાખવાથી ઉધરસની સમસ્યા દૂર થાય છે.

દાઝયા પર

બાવળના ગુંદ ને પાણીની અંદર પલાળી શરીરમાં જે ભાગમાં દાજી ગયા હોય તે જગ્યાએ લગાવવાથી તરત જ રાહત મળે છે.

ઝાડા ઉલ્ટીમાં

ત્રણ ગ્રામ થી માડી છ ગ્રામ જેટલા બાવળ નાગું અને દિવસમાં સવાર-સાંજ પાણીની સાથે પીવામાં આવે તો ઝાડા ઉલ્ટીમાં રાહત મળે છે.

પેટ અને આંતરડાના ઘાવ

બાવળ ના ગુંદ ને પાણીની અંદર પલાળી રહી પેટ અને આંતરડા ની આસપાસ ચોપડવાથી પેટમાં થતા દુખાવામાં રાહત મળે છે.

શક્તિવર્ધક

બાવળ ના ગુંદ ને ઘી સાથે ભેળવી તેના કરતા બમણી માત્રામાં ભેળવી દરરોજ સવારમાં ૨૦ ગ્રામ જેટલી માત્રાનું સેવન કરવામાં આવે તો શરીરની અંદર શક્તિમાં વધારો થાય છે.

હરસ

બાવળ નો ગુંદ અને ગેરુના દસ-દસ ગ્રામ ચૂર્ણ અને લઈ તેને બરાબર પીસી લો. ત્યારબાદ તેના એકથી બે ગ્રામ જેટલાં ચૂર્ણને ગાયના દૂધની સાથે બે થી ત્રણ અઠવાડિયા સુધી પીવો. આમ કરવાથી તમારા હરસની સમસ્યામાં રાહત મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here