સુંદર ત્વચાનું સિક્રેટ છે એક્ટિવેટેડ ચારકોલ, આ રીતે કરો ઉપયોગ.

0
3174

એક્ટીવેટર ચારકોલ ત્વચા માટે વરદાન રૂપ સાબિત થાય છે જો તેનું યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમારા ત્વચાની અંદર રહેલી બધી જ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે. અને સાથે સાથે ત્વચા ઉપર રહેલા બધા જ ખરાબ તત્વો દૂર થઈ જાય છે. જેથી કરીને તમારી ત્વચા પ્રાકૃતિક રૂપે ચમકદાર અને ખૂબસૂરત બની જાય છે જો આ એક્ટિવેટેડ ચારકોલ ની સાથે અમુક બીજી પ્રાકૃતિક વસ્તુઓની ભેળવી દેવામાં આવે તો તેના કારણે તેના ફાયદા ની અંદર વધારો થઈ જાય છે.

કઈ રીતે બને છે એક્ટિવેટેડ ચારકોલ

ચારકોલના શુદ્ધ રૂપને કોલસો કહેવામાં આવે છે. જે લાકડાને સળગાવીને મેળવવામાં આવે છે આ માટે લાકડાને અંદાજે ૮૦૦ થી ૧૨૦૦ ડિગ્રી સેલ્સિયસ ઉપર ગરમ કરવામાં આવે છે. જેથી કરીને તેની અંદર અમુક એવી પ્રક્રિયાઓ થાય છે. જેમાંથી આપણને એક્ટિવેટેડ ચારકોલ મળે છે સામાન્ય રીતે આ ચારકોલનો ઉપયોગ ઉર્જા મેળવવા માટે કરવામાં આવે છે. પરંતુ આ જ ચાર કોઈ તમારી ત્વચા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ચારકોલ ને એક્ટિવેટ કરવા માટે વધુ તાપમાને તેને steam કરવામાં આવે છે જેથી કરીને તેની અંદર રહેલા બધા જ કાર્બનિક પદાર્થો દૂર થઈ જાય છે. અને કોલસાની અંદર નાના નાના છિદ્રો બની જાય છે.

ત્વચાની સુંદરતા માટે એક્ટિવેટેડ ચારકોલ

એક્ટિવેટેડ ચારકોલ તમારા  તો ચા ની અંદર રહેલી ગંદકી અને ઝેરી પદાર્થોને બહાર ફેંકી દે છે. આ માટે તેની અંદર અમુક પ્રાકૃતિક વસ્તુઓ જેવી કે મધ વગેરે વસ્તુઓ ભેળવી તેના દ્વારા તમારા ચહેરા ઉપર તેની મસાજ કરવામાં આવે તો તેના કારણે તે તમારા ચહેરાને કુદરતી પોષણ પૂરું પાડે છે. અને સાથે સાથે તમારી ચહેરાની ચમક પણ બનાવી રાખે છે.

ત્વચાની બીમારીઓ માટે ચારકોલ

ત્વચાની સુંદરતા વધારવાની સાથે સાથે ચારકોલનો ઉપયોગ તમારી ત્વચાને લગતી દરેક પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે પણ કરી શકાય છે. તો ત્વચાને લગતી સમસ્યાઓ જેવી કે એક્ઝિમા અને સોરીયાસીસ માટે એક્ટિવેટ ચારકોલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

દાંતો માટે એક્ટીવેટ ચારકોલ

ટૂથપેસ્ટની સાથે એક્ટિવેટ ચારકોલના પાઉડરને ભેળવી તેને દાતો ઉપર લગાવવામાં આવે તો તેના કારણે દાંતોની કુદરતી ચમક વધી જાય ચા કોફી અને પાન ખાધા બાદ મોમાંથી આવતી દુર્ગંધ દુર કરવા માટે પણ એક્ટીવેટર ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જો અઠવાડિયામાં બેથી ત્રણ વખત ચારકોલનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમારા દાંતને લગતી દરેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

ચારકોલના ઉપયોગમાં રાખો સાવધાની

જો ચારકોલના પાવડરનો જરૂર કરતાં વધુ માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો ચારકોલ નો પાવડર તમારા ફેફસાની અંદર જતો રહે તો તેના કારણે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારા નાક અને મોં ની પાસે ક્યારે પણ ચારકોલ ના પાઉડરને ન લાવવો જોઈએ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here