એક્યુપંચર દ્વારા રહો કાયમી માટે સ્વસ્થ જાણો અમુક એક્યુપંચર પોઇન્ટ વિશે

0
4458

એક્યુપંચર કોઈપણ પ્રકારની બીમારીઓ ના ઉપચાર માટેનો સૌથી પ્રાકૃતિક નુસખો છે. જેથી કરીને તમે ગમે તેટલી ખતરનાક બીમારીઓ હોય તેનાથી છુટકારો મેળવી શકો છો. સામાન્ય રીતે એક્યુપંચરની વિધિ કોઈપણ વ્યક્તિના દેખરેખમાં જ કરવામાં આવે છે. એક્યુપંચરનો ઉપયોગ કરી તમે કેન્સર, માઈગ્રેન અને શરીરના કોઈપણ પ્રકારના દુખાવામાંથી છુટકારો મેળવી શકો છો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક સ્વાસ્થ્યની સ્થિતિઓ વિશે.

એક્યુપ્રેશર વડે સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

શું છે એક્યુપંચરની ટેક્નિક?

કોઈપણ પ્રકારની સામાન્ય અથવા તો ખતરનાક બીમારીઓ ના ઉપચાર માટે આ તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ ની અંદર સોયનો ઉપયોગ કરી અને શરીરની અંદર વિવિધ જગ્યાએ એક્યુપ્રેશર પોઈન્ટ નો ઈલાજ કરવામાં આવે છે. એક્યુપંચરની આ સુઈ સ્તેરાઈલ ધાતુમાંથી બનેલી હોય છે. જેને માંસપેશીઓ પર યોગ્ય પોઈન્ટ ઉપર ભરાવવામાં આવે છે. સાથે સાથે એક્યુપંચરની આ વિધિ તમે કોઈપણ સમયે કરી શકો છો.

► કમરનો દુઃખાવો આ કારણે થાય છે, કમરના દુઃખાવાને જડ મૂળમાંથી દુર કરવાનો આસાન ઘરેલું ઉપચાર

એક્યુપ્રેશર વડે સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

કઈ રીતે કરે છે કામ એકયુપંચર

એક્યુપંચરની ચિકિત્સાપદ્ધતિ બે અલગ-અલગ સિદ્ધાંતો ઉપર કામ કરે છે. ચીનની એક ફિલોસોફી એવું માને છે કે આપણા શરીરની અંદર બે પ્રકારની તાકાત હોય છે. જેમાં એક સકારાત્મક અને નકારાત્મક ઉર્જા હોય છે અને તાકાતનો સંતુલન આપણા શરીરમાં  રહે તો આપણું શરીર સ્વસ્થ રહે છે, અને આ થિયરી અનુસાર આપણા શરીરમાં અલગ અલગ પ્રકારના બે હજાર જેટલા એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે.

► ઓફીસમાં સતત બેસી રહેવાથી થઇ શકે છે આ 10 પ્રોબ્લેમ

એક્યુપ્રેશર વડે સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

કેન્સરના દર્દમાં

એક્યુપંચરની વિધિનો ઉપયોગ કેન્સરની સમસ્યાને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. કેન્સરના દર્દીઓને વિવિધ પ્રકારની દવાઓ ખાવી પડતી હોય છે, અને જેથી કરીને તેના પગની અંદર ખૂબ દુખાવો થતો હોય છે, અને એક્યુપ્રેશરની આ બધી નો ઉપયોગ કરી તમે પગના આ દુખાવામાંથી છુટકારો મેળવી શકો છો.

► ઉભા ઉભા પાણી પીવાથી થઇ શકે છે આ નુકસાન

એક્યુપ્રેશર વડે સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

દારૂની આદત છોડાવવા માટે

જો તમને પણ દારૂ પીવાની ખૂબ ખરાબ આદત લાગી ગઈ હોય અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમારા માટે એક્યુપ્રેશર થેરાપી સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે. આ પદ્ધતિ ની અંદર તમારા કાનની અંદર રહેલા ૩ થી ૫ એક્યુપ્રેસર પોઇન્ટ ઉપર કાર્ય કરવામાં આવે છે. જેના દ્વારા તમે દારૂની આદતમાંથી છુટકારો મેળવી શકો છો.

► નાકમાં આ વસ્તુના માત્ર બે ટીપા નાખવાથી થાય છે આ 10 ચમત્કારી ફાયદાઓ

એક્યુપ્રેશર વડે સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

દુઃખાવો કરશે દૂર

જો તમને કોઈ પણ પ્રકારનો દુઃખાવો થઈ રહ્યો હોય તો તેના ઉપચાર માટે એક્યુપ્રેશર ની તકનીક સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને તમારા શરીરમાં રહેલા કોઈપણ પ્રકારના દુઃખાવાને દૂર કરી શકાય છે.

મિત્રો આ લેખ વાંચ્યા પછી અમને આશા છે કે આપને એક્યુપ્રેશરને લગતી તમામ માહિતી મળી ગઈ હશે. તો રાહ શેની? રહો સ્વસ્થ અને વાંચો અમારા આર્ટીકલ..

તમારા સગા સંબંધી અથવા મિત્રોને આ પ્રકારની સમસ્યા હોય તો આપ આ લેખ શેર કરી શકો છો. ખુબ મોટી સેવા ગણાશે જો આ લેખ તમે જરૂરીયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડી શકો તો..

આવા બીજા લેખ સૌથી પહેલાં વાંચવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી વેબસાઈટ. આભાર

અવનવી વિશેષ માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here